Home Bibles 1 કાળવ્રત્તાંત 2:18 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 2:18 · ગુજરાતી બાઇબલ

હેસ્રોનના પુત્ર કાલેબ, તેની પત્ની અઝુબાહ દ્વારા થયેલા પુત્ર યરીઓથનો પિતા હતો. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આદોર્ન.

Cross references

1 કાળવ્રત્તાંત 2:9

હેસ્રોનના પુત્રો: યરાહમએલ, રામ અને કલૂબાય.

1 કાળવ્રત્તાંત 2:24

હેસ્ત્રોનના મૃત્યુ પછી કાલેબને તેના પિતા હેસ્ત્રોનની વિધવા એફ્રાથા સાથે જાતિય સંબંધ હતો અને તેનાથી તેણીએ તકોઆના સ્થાપક આશ્શૂરને જન્મ આપ્યો.

1 કાળવ્રત્તાંત 2:42

યરાહમએલના ભાઈ કાલેબના પુત્રોમાં આ બધાં હતા: જયેષ્ઠપુત્ર મેશા, જે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાહના પુત્રો.

1 કાળવ્રત્તાંત 2:46

કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.

1 કાળવ્રત્તાંત 4:1

યહૂદાના પુત્રો: પેરેસ, હેસ્રોન, કામીર્, હૂર તથા શોબાલ.

Interlinear

Choose Theme