Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 12:24 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 12:24 · ગુજરાતી બાઇબલ

યહૂદાના કુલસમૂહના ઢાલ અને ભાલાધારી 6,80,800 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ;

Cross references

ઊત્પત્તિ 49:10

યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.

2 શમએલ 5:1

પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ.

1 કાળવ્રત્તાંત 11:1

ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ.

1 કાળવ્રત્તાંત 11:10

દાઉદના પરાક્રમી મુખ્ય યોદ્ધાઓ જેમણે તેને ટેકો આપ્યો હતો અને યહોવાએ વચન આપ્યા પ્રમાણે સમગ્ર ઇસ્રાએલનો રાજા થવામાં તેને મદદ કરી હતી. તેમની યાદી આ પ્રમાણે છે;

Interlinear

Choose Theme