Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 1:50 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 1:50 · ગુજરાતી બાઇબલ

બઆલ- હાનાના મૃત્યુ પછી, પાઇ નગરનો હદાદ રાજા થયો. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની પુત્રી માટેદની પુત્રી હતી.

Cross references

ઊત્પત્તિ 36:39

આખ્બોરના દીકરા બાઆલ- હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર ‘પાઉ’ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી.

Interlinear

Choose Theme